અમરેલી

અમરેલી જિલ્લામાં શેક્ષણિક અને આરોગ્ય વાણિજ્ય ક્ષેત્રે ચીર સ્મરણીય પ્રદાન આપનાર “મોટાભાઈ” સ્વ દિનેશભાઈ ગાંધીનું દેહાંવસાન સદગતને અનેકો સંસ્થા દ્વારા પુષ્પાજંલી.

અમરેલી સમાજ સેવી (મોટાભાઈ ગાંધી) સ્વ દિનેશભાઇ શામળદાસ ગાંધી નું તા૩/૫/૨૧ ના રોજ દેહાંવસાન થતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પુષ્પાજંલી  સૌજન્ય મૂર્તિ સતત કર્મશીલ આજીવન સેવા ના ભેખધારી અમરેલી જિલ્લા માં શેક્ષણિક અને આરોગ્ય નેત્રચિકિત્સા વાણિજ્ય ક્ષેત્રે આપેલ પ્રદાન ચીર સ્મરણીય રહે અમરેલી જિલ્લા ને પુરી ન શકાય તેવી ખોટ પડી (મોટાભાઈ) નામ થી ખૂબ પ્રચલિત સ્વ દિનેશભાઈ ગાંધી ને મોટાભાઈ તરીકે ની ઉપલબ્ધી તેમના કાર્યો દુરંદેશી અને નાના માં નાની વ્યક્તિ સાથે ના સૌમ્ય વહેવાર સહજતા થી સર્વ કોઈ ના મન માં આદરભાવ ઉભો કરવા ના માનવીય ઉત્તમગુણ ધરાવતા સ્વ દિનેશભાઈ ગાંધી ને  મોટાભાઈ નામ થી નવાજતા લોકો એ ખરા અર્થ મોટા ભાઈ ગુમાવ્યા જાહેર જીવન નું અજવાળું તેંમના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી સેવા પ્રવૃત્તિ ઓ ચીર સ્મરણીય બની રહેશે સદગત ના અવસાન થી પુષ્પાજંલી આપતા દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાય શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ અનસૂયા ક્ષુધા કેન્દ્ર દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ સહિત ની સંસ્થા ઓ દ્વારા સદગત ના પરિવાર ઉપર આવેલ આપડા અંગે શોકસંદેશ પાઠવી પુષ્પાજંલી અર્પી હતી 

Related Posts