અમરેલી જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજુલા શહેરી વિસ્તારના કેટલાક જોખમી સ્થળોએ લગાવેલા બેનરોને હટાવી લેવામાં આવ્યા
અમરેલી જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને પગલે રાજુલા શહેરી વિસ્તારના કેટલાક જોખમી સ્થળોએ લગાવેલા બેનરોને હટાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જોખમી વૃક્ષો કે જર્જરિત ઈમારતોને આઈડેન્ટિફાય કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments