અમરેલી

અમરેલી જિલ્લામાં સરેરાશ વરસાદના ૭૯.૧૯ % જેટલો વરસાદ નોંધાયો

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોન્સૂન સાયકલ ફરી એક્ટિવેટ થઇ છે અને સાર્વત્રિક વરસાદના સમાચારો મળી રહ્યા છે. તે દરમિયાન અમરેલી સહિત જિલ્લામાં વિવિધ સ્થળે સાર્વત્રિક વરસાદ થયો છે. અમરેલીના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદી વાતાવરણ છે. રાજુલા, બગસરા, વડીયા, સાવરકુંડલામાં આજે વરસાદી માહોલ છવાયેલો છે અને શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ૪ વાગ્યાના અહેવાલ મુજબ જિલ્‍લામાં આ મોસમનો સૌથી વધુ વરસાદ અમરેલી તાલુકામાં ૯૬.૫૭ % અને સૌથી ઓછો વરસાદ લાઠીમાં ૫૩.૦૩ %  જેટલો નોંધાયો છે.

Related Posts