અમરેલી

અમરેલી જિલ્લામાં ૯-૧૦-૧૧ જૂને છુટાછવાયા સ્થળ હળવા વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૦૯-૧૦-૧૧ જૂનના રોજ અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમરેલી જિલ્લામાં આ બે દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે  છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં આ બે દિવસ દરમિયાન પવનની ગતિ ૩૦-૪૦ કિલોમીટ પ્રતિ કલાકની રહેવાનું અનામાન છે

Related Posts