અમરેલી

અમરેલી જિલ્લા ઓબીસી અનામત બચાવો સમિતિની અગત્યની બેઠક

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી ઋત્વિકભાઈ મકવાણા દ્વારા અમરેલી જિલ્લા *ઓ.બી.સી* અનામત બચાવો સમિતિ એટલે કે *બક્ષીપંચ સમાજના* આગેવાનોની એક અગત્યની બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી અને આ બેઠકમાં *ઓ.બી.સી સમાજ* માટે *અનામત* રાખવાની બાબતે ચર્ચાવિચારણા અને આવનારા દિવસો યોજાશે.

Related Posts