fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધા કરાટે માં જિલ્લા કક્ષાએ વિજેતા બાળકો

અમરેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર (SSVM)અમરેલી. લાઠી રોડ,એસ.ટી. ડીવીઝન પાછળ,અમરેલી.જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધા કરાટે માં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા થયા.હિંગુ પ્રાચી બસન જયમીનસિંહ સાદરાણી હેત તાજેતરમાં સાવરકુંડલા મુકામે યોજાયેલ કરાટે જુદા-જુદા વેઈટ તથા વય કક્ષા મુજબ શાળા ના ત્રણ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે.આગામી દિવસોમાં આ ત્રણેય વિદ્યાર્થી રાજયકક્ષાની સ્પર્ધામાં જશે.આ વિદ્યાર્થીઓને તાલીમ-માર્ગદર્શન કૃણાલભાઈ પરમાર દ્વારા મળેલ. તેમ શાળાના આચાર્ય નિરૂપમાબેન સંજયભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts