fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ નો ઉદ્દેશ ગુજરાત કિસાન કોંગ્રેસના સમિતિ બનાવવી

અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ નો ઉદ્દેશ ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતોના દરેક પ્રશ્ને સતત લડત કરતા રહે તેવા લડાયક ખેડૂત મિત્રો દ્વારા બનેલી દરેક ગામની “કિસાન કોંગ્રેસ ગ્રામ સમિતિ” બનાવવી, આ ગ્રામ સમિતિના સભ્યોને વિવિધ સેમિનાર યોજી કાયદાકીય અને લડત અંગે સંપૂર્ણપણે માર્ગદર્શીત કરી લડાયક યોદ્ધા બનાવવા જેથી કરીને ગામના નાના મોટા પ્રશ્નો અંગે તેઓ ખુદ લડત કરતા થાય* એ ઉદ્દેશ અને સાથે સાથે આપ સૌ ખેડૂતભાઈઓને મળવા, આપનું માર્ગદર્શન લેવા અને આપને સાંભળવા ગુજરાત કિસાન કોંગ્રેસ ના અધ્યક્ષ અને ખેડૂતો ના પ્રશ્નો માટે લડાયક નેતા શ્રી પાલ ભાઈ આંબલીયાઆ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા ના હોય જિલ્લાના ખેડૂતભાઈઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે….

સ્થળઃ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટિંગ યાર્ડ, અમરેલી.

સમય: બપોરે 3 વાગ્યે, તારીખ : 26/08/2023

સત્યમ મકાણી પ્રમુખ અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસ

Follow Me:

Related Posts