અમરેલી જિલ્લા કોંગેસ ની વિસ્તૃતિકરણ અને આગામી તમામ ક્ષેત્રે ની રણનીતિ ની રૂપરેખા તૈયાર કરવા માટે ની કારોબારી બેઠક નું આયોજન અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા તા ૩૦/૦૯/૨૦૨૪ ના રાખેલ છે
અમરેલી જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી ની બેઠક માં મુખ્ય મહેમાનનો AICC સેક્રેટરી શ્રી ભુપેન્દ્રભાઈ મારવી, લાઠી નગરપાલિકા પ્રભારી શ્રી પ્રવિણભાઈ રાઠોડ, રાજુલા નગરપાલિકા પ્રભારી શ્રી રાજુભાઈ મહેતા, જાફરાબાદ નગરપાલિકા પ્રભારી શ્રી હિમંતભાઈ કંટારીયા, ચલાલા નગરપાલિકા પ્રભારી શ્રી ચેતનભાઈ ખાચર તેમજ
અતિથિવિશેષ શ્રી વિરજીભાઈ ઠુમ્મર, પૂર્વ સાંસદ શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, શ્રી ધીરૂભાઈ દુધવાળા, પૂર્વ કૃષિમંત્રી શ્રી પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધપક્ષ ના નેતા, શ્રી જેનીબેન ઠુમ્મર, પ્રમુખશ્રી ગુજરાત મહિલા કોંગ્રેસ શ્રી ડી.કે. રૈયાણી, પૂર્વ પ્રમુખ જીલ્લા કોંગ્રેસ શ્રી પંકજભાઈ કાનાબાર, પૂર્વ પ્રમુખ જીલ્લા કોંગ્રેસ શ્રી શંભુભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ જીલ્લા કોંગ્રેસ શ્રી,અર્જુનભાઈ સોસા પૂર્વ પ્રમુખ જીલ્લા કોંગ્રેસ ,જે.બી. કાછડ વિરોધપક્ષ ના નેતા
જેમાં યુવક કોંગ્રેસ, સેવાદળ, મહિલા કોંગ્રેસ, NSUI, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રીઓ,શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો,,નગરપાલિકાઓના સદસ્યો તેમજ OBC, સેલ, SC/ST સેલ, ,લઘુમતિ સેલ, માલધારી સેલ, વકીલ સેલ, તેમજ કોંગ્રેસ આગેવાનો વિવિધ ફ્રન્ટ ના આગેવાનોએ આ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી સંગઠન બનાવવા તેમજ આગામી રણનીતિ ની પૂર્વ રૂપરેખા તેયાર કરવા માટેની આ બેઠક માં આ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારી સંગઠન મજબુત બનાવવા તેમજ આગામી સમય માં તમામ ક્ષેત્રે રણનીતિ ની પૂર્વ રૂપરેખા તેયાર કરવા માટે સમસ્ત અમરેલી જીલ્લા કોંગ્રેસ ના માળખા ની વિસ્તૃતિકરણ માટે ની બેઠક નું આયોજન અમરેલી જીલ્લા કોંગ્રસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.મીટીંગ તારીખ :-૩૦/૦૯/૨૦૨૪ સમય :- ૯-૦૦ કલાકે સ્થળ :- જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય જુના માર્કેટિંગ યાર્ડ અમરેલી
Recent Comments