જિલ્લા સંગઠનમાં જરૂરી ફેરફારો તેમજ કાર્યપધ્ધતિમાં બદલાવની અત્યંત જરૂર હોય એવુ મને જણાય છે. કારણકે ૨૦૨૦/૨૧ માં સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓના નિરાશાજનક પરીણામો, ત્યારબાદ ર૦રરાની વિધાનસભાના પરીણામો અને તાજેતરના લોકસભા ૨૦૨૪ ના પરીણામાએ જિલ્લાના કોમસ પક્ષના કાયકરોને નિરાશ કરી દીધા છે. ત્યારે આપે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે સરાકે સંગઠનમાં રાય પુરી પાયાના કાર્યકરો તેમજ કાર્યસી વિચારધારાના હિમાયતી મતદાતાઓની વચ્ચે જઈ સંવાદ કાર્યક્રમો તેમજ પીક આગેવાનોની સલાહ સૂચનો મગાવો પાર્ટીના સંગઠનમ ઉર્જાવાન અને અડીખમ બનાવો એવી વિનંતી છે
અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં જરૂરી સુધારા કરવા બાબત : સંદીપ ધાનાણી

Recent Comments