અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવક કોંગ્રેસ દ્રારા સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ
આજ રોજ અમરેલી જી૬ત્સિલા યુથ કોંગ્રેસ દ્રારા અમરેલી જિલ્લા
કોંગ્રેસ કાર્યાલય ખાતે મીંટીંગનું આયોજન કરવામાં આવ્યુ જેમા
આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્રારા સમગ્ર જિલ્લામાં યુથ મેમ્બર માટે નું આયોજન કરવામાં આવ્યુ હતું, આ તકે કર્નાટક થી પધારેલ યુથ કોંગ્રેસના ઝેડ.આર.ઓ.શ્રી કિરણજી એ માર્ગદર્શન આપ્યું અને વધુમાં વધુ યુવાનો યુથ કોંગ્રેસમાં જોડાય અને મેમ્બરશીપ મેળવે તેમ જણાવ્યું ,
આગામી દિવસોમાં આ કાર્યક્રમ દ્રારા સમગ્ર જી૬ત્સિલામાંથી વધારે માં વધારે યુથ સભ્યો જોડાશે તેવું આયોજન માટેજિલ્લાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, અને કોંગ્રેસના આગેવાન શરદભાઈ ધાનાણી હાજર રહયા અને માર્ગદર્શન અને પ્રાસંગીક પ્રવચન આપ્યુ , આ તકે ગુજરાત કોંગ્રેસ મહામંત્રી સંદીપ ધાનાણી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશ ભુવા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયા, નગરપાલિકા વિપક્ષ નેતા સમીર કુરેશી,વગેરે સંબોધન કરી વધુમાં વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને કોંગ્રેસ પાર્ટીનું પાયાનું સંગઠન મજબુતબને તેમ જણાવ્યુ હતું
આ તકે સ્વાગત પ્રવચન અમરેલી શહેર અનુ. જાતિ મોરચાના
પ્રમુખ ડી.ડી. પરમારે કયું હતું, અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુથ કોંગ્રેસના મંત્રી દિવ્યેશ બાબરીયાએ કરેલ હતું.
Recent Comments