આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ” હાથ સે હાથ જોડો” અભિયાન ના અમરેલી જિલ્લા ના કનવિનર તરીકે અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પોંકિયા ની વરણી થતા સન્માન સમારોહ નું આયોજન કરેલ હતું.
તાલુકા ના સંગઠન માં યશસ્વી કામગીરી કરનાર શ્રી વિપુલભાઈ પોંકીયા ની “હાથ સે હાથ જોડો”અભિયાન ના અમરેલી જિલ્લા ના કનવીનર તરીકે નિમણૂક થતા કોંગ્રેસ કાર્યકર્તા ઓ માં ઉત્સાહ નો માહોલ હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી ,પૂર્વ જી. પ.બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ટીકુભાઈ વરું,શરદભાઈ ધાનાણી,અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી,જિલ્લા OBC સેલ પ્રમુખ રમેશભાઈ ગોહિલ,જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જગદીશભાઈ તલાવિયા,જનકભાઈ પંડ્યા,જિલ્લા સંગઠન મંત્રી જગદીશ ભાઈ પાનસુરીયા,જિલ્લા OBC સેલ મહામંત્રી દિલીપભાઈ બસિયા,બાબુ ભાઈ હુદડ,કાર્યાલય મંત્રી જમાલ ભાઈ મોગલ, ભરત ભાઈ હપાણી,અનકભાઈ વાળા,કાળુભાઇ ગોહિલ તથા દિલીપભાઈ વાડદોરિયા સહિત ના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રી વિપુલભાઈ પોંકિયાં ને સન્માનિત કરવામાં આવેલ હતા.અને કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રી વિપુલભાઈ પોંકીયા ને સંપૂર્ણ સહયોગ આપી સંગઠન લક્ષી કામગીરી માં સતત મદદરૂપ થવા ખાતરી આપી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ” હાથ સે હાથ જોડો” અભિયાન ના અમરેલી જિલ્લા ના કનવિનર તરીકે અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ વિપુલભાઈ પોંકિયા ની વરણી

Recent Comments