અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કર્ણાટક વિધાનસભા માં ૧૩૬ બેઠક ની જીત ની બજરંગબલી સાથે ઉજવણી
અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લામાં મથકે બજરંગ બલીના આશીર્વાદથી કર્ણાટક વિધાનસભામાં 136 બેઠકો સાથે ભારત જોડો યાત્રા પછીનો મુખ્ય ચૂંટણી નું પહેલું પરિણામ 2024 ને લોકસભા ચૂંટણીનું રિહલસર કોંગ્રેસ કાર્યકર્તાઓએ બજરંગ બલી ને સાથે રાખે વધામણા કર્યા ફટાકડા ફોડી શનિવારના બજરંગ બલીના લાડવાની પ્રસાદી સાથે બજરંગ બલી ના સાનિધ્યમાં ડોક્ટર જીવરાજ મહેતા ચોક વંદનીય હરિરામ બાપા ચોકમાં વધામણા કર્યા તે પ્રસંગે પૂર્વ સાંસદભાઈ વિરજીભાઈ ઠુંમર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી કે રૈયાણી પૂર્વ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રો સોસા શરદ ધાનાણી નરેશભાઈ અધ્યારુ પૂર્વ નગરપાલિકા પ્રમુખ રફિકભાઈ મોગલ ભાઈ અમરેલી જિલ્લા બાંધકામ સમિતિપૂર્વ ચેરમેન ટીકુ ભાઈ વરું કે કે વાળા જય શ્રી ડાબસરા કોંગ્રેસ વિવિધ સેલના પ્રમુખ ચેરમેન શ્રીઓ તાલુકા સમિતિના કોંગ્રેસ પ્રમુખ અમરેલી શહેર સંદીપ પંડ્યા તેમજ કોંગ્રેસના જુદા જુદા શેરના કાર્યકર્તાઓ જોડાયા હર્ષની ઉલ્લાસ સાથે કાર્યક્રમ ઉજવણી કરી
Recent Comments