અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે બગસરા ખાતે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન
આ મીટીંગમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મંત્રી શ્રી સુરેશભાઈ કોટડીયા, જિ.પ્ાં.પૂર્વ પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી ઉપસ્થિત રહયા
તા. ૧૮/૦૯/ર૦ર૧ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતુ થી બગસરા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવા માં આવેલ હતું.
આ મીટીંગ માં બગસરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની રચના કરવા અને કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપ્ાવામાં આવેલ ‘કોવિડ ન્યાય યાત્રા’ કાર્યક્નમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ના કાર્યકરો ને મદદરૂપ્ા થવા જણાવ્યું હતું.
કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપ્ાણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ્ા થઈ ભાજપ્ા સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પ્ાક્ષ ના સક્નિય અને વફાદાર કાર્યકર્તાઓ ને જ જવાબદારી ઓ સોંપ્ાવા માં આવશે તેમ જણાવેલ હતું.
આજના કાર્યક્નમમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મંત્રી શ્રી સુરેશભાઈ કોટડીયા, જિ.પ્ાં.પૂર્વ પ્રમુખ શ્રીરવજીભાઈ વાઘેલા, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, જિ.પં.સદસ્ય શ્રી માઈકલભાઈ, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી બાબુભાઇ દુધાત, બગસરા તા.પ્ાં.પ્રમુખ શ્રી દલસુખભાઈ પાનસૂરિયા, ઉપ્ાપ્રમુખ શ્રી બાબુભાઇ બકરાણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ચિરાગભાઈ પ્ારમાર, અનકભાઈ વાળા, નગરપાલિકા નેતા વિપ્ાક્ષ જમાલભાઈ સરવૈયા, જિલ્લા કિસાન સેલ ના શ્રી સત્યમભાઈ મકાણી, ઓ.બી.સી.સેલ ના શ્રી રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા, તા.પ્ાં.સદસ્યો તથા નગરપાલિકા સદસ્યો સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપ્ાસ્થિત રહ્યા હતા.
Recent Comments