અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કૈલાસમુકિત ધામ ખાતે કોરોના સમયે મૃત્યુ પામેલ સ્વજનો ના મોક્ષ માટે સર્વપિતૃમોક્ષ યજ્ઞ યોજાયો

આ તકે કોરોના મૃતકો ના વારસદારો ને રૂ .૪ લાખ ની સહાય મેળવવા માટે ના ફોર્મ વિતરણ કરવામાં આવેલ તા .૨૫ / ૦૯ / ૨૧ ને રવિવાર ના રોજ કૈલાસમુકિત ધામ ખાતે કોરોના સમયે મૃત્યુ પામેલ વજુનો ના મોક્ષ માટે સર્વપિતૃમોક્ષ યજ્ઞ નું આયોજન થયેલ જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ ન્યાય યાત્રા અંગત હાજર રહી કોરીના મૃતકો ના વારસદારો ને રૂ .૪ લાખ ની સહાય મેળવવા માટે ના ફોર્મ ઉભું કરવામાં આવેલ આ તકે વિપક્ષી નેતા શ્રી પરેશ ભાઈ ધાનાણી , જિલ્લા કોંગ્રેસ પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલ , જિલ્લા પ્રમુખશ્રી ડી . કે . રયાણી , પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી શ્રી હંસાબેન જોશી , અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ પંડ્રયા , શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી મહેશ સોમૈયા , બી કે સાલિયા , લલિત ઠુંમર , દિનેશભાઇ સાવલિયા , જગદીશભાઈ તળાવીયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ એ ઉપસ્થિત રહી મૃતકો ના વારસદારો ને સહાય મેળવવા બાબત જાણકારી આપેલ હતી

Related Posts