મોરબી ખાતે આવેલ મચ્છુ નદી પરનો ઐતિહાસીક પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ પુલ તુટતા લોકો પાણીમાં ડુબ્યા હતા અને ૧૮૦ થી વધુ લોકોના મ૬૩ઘઠસત્યુ થયા છે ત્યારે મોરબી સહિત સમગ્ર ગુજરાત શોકાગ્રસ્ત છે, ત્યારે અમરેલી જિ૬ત્સિલા કોંગ્રેસ સમિતિ દવારા રાજકમલ ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી મ૬૩ઘઠસત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને મ૬૩ઘઠસતકના પરિવારજનોને અચાનક આવી પડેલ દુ:ખ સહન કરવાની પ્રભુ શકિત આપે તેવી પ્રાથનાકરવામાં આવી હતી. આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, મહામંત્રી શ્રી
જનકભા૬ન્ત્સ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભા૬ન્ત્સ ભંડેરી સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીમાં દુર્ઘટનમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી કેન્ડલ માર્ચ કરવામાં આવી

Recent Comments