અમરેલી જિલ્લા ના પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ ,AICC હોદેદારો,PCC હોદેદારો,અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર શ્રી ઓ,તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ઓ તથા હોદેદારો,જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા ઉમેદવારો, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ઓ,યુવક કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસ હોદ્દેદારો,NSUI હોદેદારો ,OBC સેલ હોદેદારો,SC સેલ હોદેદારો,લઘુમતી સેલ હોદેદારો ,કિસાન કોંગ્રેસ સેલ હોદેદારો,શિક્ષક સેલ હોદેદારો,સેવાદળ હોદેદારોસહિત તમામ સેલ ફ્રન્ટલ હોદેદારો તેમજ કાર્યકર ભાઈઓ અને બહેનો ની હાજરી માં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગ રાખવામાં આવેલ છે. જેમા પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શ્રી સિદ્ધાર્થ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના હોય તો આપ તમામ કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરો ને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી એ નિમંત્રણ પાઠવેલ છે
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગ નું આયોજનપૂર્વ પ્રમુખ ગુજરાત કોંગ્રેસ સિદ્ધાર્થ ભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં

















Recent Comments