અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જાતી વિભાગની કારોબારી મીટીંગ યોજાઇ
તા. ર૭–૦૬–ર૦ર૧ ને રવિવારના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતી વિભાગની કારોબારી મીટીંગનું આયોજન અનુસૂચિત જાતિ વિભાગ અમરેલી જિલ્લા પ્રમુખશ્રી હસુભાઈ બગડા દ્વારા કરવામાં આવેલ હતું.
આ મીટીંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના જુદા જુદા હોદ્દેદારશ્રીઓની વરણી કરવામાં આવેલ હતી. જે નીચે મુજબ છે.
વાઇસ ચેરમેન તરીકે
(૧) શ્યામભાઇ સોલંકી – વડિયા
(ર) હિરેનભાઈ ટીમાણીયા – અમરેલી શહેર
(૩) ધીરૂભાઇ મકવાણા – ધારી
(૪) રમેશભાઇ ખીમસુરીયા – અમરેલી શહેર
(પ) જયંતિભાઈ વિરાણી – ખીજડીયા (અમરેલી)
(૬) દિનેશભાઇ ખીમસુરીયા – બગસરા
(૭) રમેશભાઇ પરમાર – લીલીયા
કો–ઓર્ડિનેટર તરીકે
(૧) ધીરજભાઇ એમ. વરમોરા – સાવરકુુંડલા
(ર) હિતેષભાઇ સોલંકી – રાજુલા
(૩) કનુભાઇ એ. સારીખડા – અમરેલી
(૪) પ્રકાશભાઇ વાઘેલા – અમરેલી
(પ) રમેશભાઇ રામાભાઇ સોંધરવા – બાબરા
(૬) વાઘજીભાઇ કાળાભાઇ સોલંકી – રાંઢીયા
(૭) ભુપેન્દ્રભાઇ સી. સેજુ – લાઠી
(૮) વિનોદભાઇ એમ. સરવૈયા – જાફરાબાદ
(૯) નાનજીભાઇ બી. સોલંકી – બગસરા
(૧૦) રમેશભાઇ જાદવ – બગસરા ગ્રામ્ય
(૧૧) શ્યામજીભાઇ સેખા – ખાંભા
(૧ર) ભરતભાઇ બી. રાઠોડ – ખાંભા
(૧૩) ચંદુભાઇ વી. વાળા – ચલાલા
(૧૪) મહેન્દ્રભાઇ બાબરીયા – અમરેલી ગ્રામ્ય
તમામ ઉપ્ાસ્થિત હોદ્દેદારશ્રીઓને જિલ્લા પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી પ્ાંકજભાઈ કાનાબાર, જિલ્લા મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, લોહાણા સમાજ ના પ્રમુખશ્રી જીતુભાઇ ગોળવાળા, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ્ા પ્ાંડ્યા, કોંગ્રેસ અગ્રણી શ્રી વાલજીભાઈ પ્ારમાર, અશોકભાઈ ચાવડા, અમિતભાઇ જોગલ, રમેશભાઈ ચૌહાણ, જે.બી.ગોહિલ વિગેરે દ્વારા નિમણૂંક પ્ાત્ર સુપ્ારત કરવામાં આવેલ હતા. આ તકે લોહાણા સમાજના નવનિયુક્ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી શ્રી જીતુભાઇ ગોળવાળાનું સન્માન કરવામાં આવેલ હતું. આવનારા સમયમાં જિલ્લાના તમામ તાલુકાના અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ અને કારોબારીની રચના કરી અનુસૂચિત જાતિ મોરચાના સંગઠન ની કામગીરી વેગવંતી બનાવવાનો નિર્ધાર અનુ.જાતી મોરચાના પ્રમુખશ્રી હસુભાઈ બગડા દ્વારા કરવામાં આવેલ હતો. જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી અને પૂર્વ પ્રમુખશ્રી પ્ાંકજભાઈ કાનાબાર દ્વારા ભાજપ્ા ની બેધારી નીતિ અને રીતિ પ્ાર પ્રહાર કરી વધુને વધુ લોકો સંગઠિત થઈ કોંગ્રેસ પ્ાક્ષને મજબૂતી અપાવશે તેવી આશાવાદ વ્યક્ કરી નવ નિયુક્ તમામ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર કાર્યક્નમનું સંચાલન અને કાર્યક્નમને સફળ બનાવવા શરદભાઈ મકવાણા, રાજુભાઇ દામોદરા, જે.બી.મકવાણા અને પ્રહલાદભાઈ સોલંકીએ જહેમત ઉઠાવેલ હતી.
Recent Comments