દામનગર તાજેતર માં યોજાયેલ અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંધ ની ચૂંટણી માં લાઠી બેઠક ઉપર થી બિન હરીફ ચૂંટાયેલા હરજીભાઈ નારોલા ને લાઠી તાલુકા માંથી અઢારે આલમ ના અગ્રણી ઓ દ્વારા શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક રાજસ્વી સંસ્થા ઓના અગ્રણી યુવાનો દ્વારા દામનગર ખાતે રૂબરૂ મળી સહકારી અગ્રણી નારોલા ને અભિનંદન પાઠવ્યા હતા સહકારી સંસ્થા માં સતત પાંચમી વાર ચૂંટાઈ આવતા અગ્રણી નારોલા દામનગર સહિત તાલુકા ની અસંખ્ય સંસ્થા શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની અખલઘણી ગૌશાળા દહીંથરા દામનગર નાગરિક શરાફી મંડળી દામનગર સેવા સહકારી મંડળી લોક સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સહિત અનેકો સંસ્થા ઓમાં મહત્વ ના પદો ઉપર પ્રમાણિક સ્વચ્છ વહીવટ કરતા તરીકે સેવારત છે જાહેર જીવન ના અજવાળા સમાં અગ્રણી ને દામનગર શહેરી અને તાલુકા જિલ્લા ના અનેકો વિસ્તારો માંથી અઢારે આલમ દ્વારા શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી દ્વારા અભિનંદન વર્ષા કરાય રહી છે
અમરેલી જિલ્લા ખ.વે. સંધ ના ડિરેકટર પદે બિન હરીફ ચૂંટાઈ આવતા હરજીભાઈ નારોલાનું સન્માન કરાયું

Recent Comments