વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન આજરોજ તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાનની શરુઆત થઈ હતી. અમરેલી જિલ્લાનો મુખ્ય વ્યવસાય
કૃષિ છે ત્યારે ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં કૃષિલક્ષી થીમ પર આદર્શ મતદાન મથક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કૃષિલક્ષી થીમ પર આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું

Recent Comments