fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ધારી-ખાંભા હાઈવે પર દેવડા નજીક ડ્રાઇવરે ટ્રક પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઇડમાં ઉતરી જતા ડ્રાઇવર ફસાયો સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો…

અમરેલી જિલ્લા ધારી-ખાંભા હાઈવે પર દેવડા નજીક ડ્રાઇવરે ટ્રક પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઇડમાં ઉતરી જતા ડ્રાઇવર ફસાયો સ્થાનિક લોકોએ બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો…

આજે ધારી ખાંભા હાઈવે પર દેવડા નજીક એક ટ્રક પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ધારી થી ખાંભા હાઇવે ઉપર દેવડા ગામ નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગયો હતો જોકે બાજુમાં દેવડા ગામ હોવાથી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો

  અમરેલી જિલ્લામાં સિંગલ પટ્ટી અને ખરાબ રસ્તા હોવાને કારણે અવાર-નવાર આવા અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે ત્યારે આજે ધારી ખાંભા હાઈવે પર દેવડા નજીક એક ટ્રક પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો ધારી થી ખાંભા હાઇવે ઉપર દેવડા ગામ નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગયો હતો જોકે બાજુમાં દેવડા ગામ હોવાથી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવરકુંડલા રાજુલા હાઇવે અકસ્માતની ઘટના સામે આવી રહી છે અહીં પીપાવાવ અને ઉદ્યોગો અને ગૃહ હોવાને કારણે સતત વાહનોની અવરજવર રહે છે જેના કારણે અકસ્માતોની ઘટના ઘટના પણ નોંધાતી રહે છે

Follow Me:

Related Posts