અમરેલી જિલ્લા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય શોભાયાત્રા ધ્યાનાકર્ષક રીતે દર્શનીય નજારા સાથે ફરશે શોભાયાત્રા ના રૂટ ઉપર ઠેર ઠેર નવોઢા માફક શણગાર કમાન દરવાજા ધજા પતાકા આકર્ષક ધર્મ ધ્વજ વિવિધ વેશભૂષા સાથે અદમ્ય ઉત્સાહ સાથે અમરેલી શહેર સહિત અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માં પણ પ્રથમ વખત રથયાત્રા ઓના અયોજનો લીલીયા તાલુકા ના ગ્રામ્ય એકલેરા બાબરા દામનગર લાઠી ચિતલ સહિત માં ભવ્ય ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની શોભાયાત્રા હર્ષ ઉલ્લાસ થી નીકળશે
અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં પ્રથમ વાર ભગવાન શ્રી રામ લલ્લા ના જન્મોત્સવ ની ભવ્ય રથયાત્રા અદમ્ય ઉત્સાહ

Recent Comments