અમરેલી જિલ્લા ની મુલાકાતે પધાર્યા ગુજરાત કોંગ્રેસ અગ્રણી ઓ

અમરેલી જિલ્લા ની મુલાકાતે પધાર્યા ગુજરાત કોંગ્રેસ અગ્રણી ઓ અમરેલી ખાતે એકતા ભવન ટીકુભાઈ વરૂ ની ઓફિસ ની મુલાકાત લેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા શક્તિસિંહજી ગોહિલ પ્રભારી મુકુલ વાસનીક રાજસ્થાનના પ્રભારી માજી ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા રાજ્યગુરુ સહિત ના અગ્રણી એ અમરેલી કોંગ્રેસના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી પધારેલ અગ્રણી ઓનું સ્વાગત કરાયું હતું સ્થાનિક કાર્યકરોની રજૂઆતો સાંભળી આ તકે પ્રતાપભાઈ દુધાત માજી સાંસદ વિરજીભાઈ ઠુંમર પરેશભાઈ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત અસંખ્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments