અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન પદે રમીલાબેન ધોરજીયા ની નિયુક્તિ
અમરેલી જિલ્લા પંચાયત ના શિક્ષણ સમિતિ ના ચેરમેન પદે રમીલાબેન ભીખાભાઈ ધોરજીયા ની નિયુક્તિ થતા અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માંથી કેળવણી રત્નો દ્વારા શુભેચ્છા પાઠવી હતી સાવરકુંડલા તાલુકા ના વાશિયાળી ના સમાજ સેવી અગ્રણી ભીખાભાઇ ધોરજીયા ના પત્ની રમીલાબેન ધોરજીયા ની જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન પદે નિયુક્ત થતા ગ્રામ્ય વિસ્તાર ના સરપંચ શ્રી ઓ સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ એ શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું હતું
Recent Comments