અમરેલી જિલ્લા પત્રકાર પરિષદ માં સરકાર ની નીતિ ઓ સામે “ન્યાય યાત્રા” માં સામે આવેલ દુઃખ હકીકતો જણાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર
જિલ્લા પત્રકાર પરિષદપ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાનાં મુખ્ય મથકે પદાધિકારીઓને કોરોના મહામારી ન્યાય માટે અમરેલી જિલ્લામાં યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવકતા પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર પ્રેસ વતી જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોવિડ-૧૯ ‘‘ન્યાયયાત્રા” તા. ૧૬મી ઓગસ્ટ થી કોંગ્રેસપક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ “ન્યાયયાત્રા”માં બે અઠવાડિયાના સમયગાળામાં જ ૨૨,૦૦૦ કરતા વધુ પરિવારોની મુલાકાત લઈ, તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજુ કરવા માટે ૩૧,૮૫૦ કરતા વધુ ફોર્મ મૃતક ના પરિવાર જનોએ ભરાઈને આપ્યા છે. એનો અર્થ, ગુજરાતમાં સરકારના ૧૦,૦૮૧ સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં ત્રણ ગણા થી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસપક્ષની કોવિડ-૧૯ “ન્યાયયાત્રા” માં સામે આવી છે.ન્યાય યાત્રા દરમ્યાન ઝોન પ્રમાણેપરિવારજનોએ ભરીને આપેલા ફોર્મની સંખ્યાસૌરાષ્ટ્ર ઝોન ઉત્તર ઝોન -મધ્ય ઝોન દક્ષિણ ઝોનકુલ ૧૧૨૦૮ -૦૪૫-૧૩૬-૧૨ -૧૮૫૦ભાજપ સરકારની ઘોર નિષ્ફળતાના કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવુ દુઃખ વેઠ્યું છે. રાજ્ય સરકારના અણઘડ વહિવટના કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી છે, તેનાં પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને અમારી ન્યાય યાત્રા દરમિયાન પ્રાપ્ત થયા છે. હવે ચૂંટણી આવી છે એટલે તેનાં હાઈકમાન્ડે ચહેરો બદલાવીને પોતાના અસલ ચરિત્રને છૂપાવવાની કોશિષ કરી છે.નેતા નહી નિયત બદલો, ચહેરો નહીં, ચરિત્ર બદલો. ચહેરો બદલવાથી, પાપ ધોવાઈ નહી જાય, ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા તો નહીં આવી જાય.
કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યાગર્વમેન્ટ મેઈડ ડીઝાસ્ટર, સરકારી આંકડા મુજબ ૧૦,૦૮૧ લોકોના મૃત્યુ થયા બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા, જે તાજેતરના હાર્વડના સંશોધનમાં સામે આવ્યું. આ સંસ્થાગત હત્યાઓ (Institutionalised Murders)પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, ૪૮ થી ૭૨ કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે,અને મોત પછી સ્મશાન/ કબ્રસ્તાનમાં પણ લાઈનો.સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહિવટ, આયોજનનો અભાવના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપીને મદદરુપ થવાને બદલે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર,પડ્યા. 1 –દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા-સંગ્રહખોરો બન્યા બેફામ, સરસ્કારે આપેલા લાયસન્સ દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોટા પાયે કમાણી – નાણાં વસૂલાયા.” – રેમડેસિવર જે કોવિડ-૧૯ ની સારવારમાં ઉપયોગમાં લેવાય છે જે બજાર કિંમતથી ત્રણ ગણા ભાવથી કાળાબજાર થઈ રહ્યા છે ગુજરાતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શન જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ છે જે લાઈફ સેવિંગ માં જરૂરી છે તેવા સમયે તેના ૧ લાખ રૂપિયા સુધી એટલે કે ૨૫૦ ટકા સુધી વધુ વસૂલાય
Recent Comments