સાવરકુંડલા ખાતે લોક દરબારના કાર્યક્રમ સંદર્ભે પધારેલા અમરેલી જિલ્લાના કર્તવ્ય નિષ્ઠ પ્રજાપ્રિય અને પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાચા અર્થમાં અમલમાં મુકનાર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીહિમકરજીનું સ્વાગત સાવરકુંડલા મુસ્લિમ સમાજના લડાયક આગેવાન સર્વ સમાજ સાથે ધનિષ્ઠ સંબંધ ધરાવતા તેમજ સાવરકુંડલામાં તેવા ક્ષેત્રમાં સતત અગ્રેસર અને અડધી રાત્રે કોઈપણ વ્યક્તિના કામ માટે હાજર થઈ જતા એવા જાગૃત આગેવાન અને સાવરકુંડલા મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઈરફાન કુરેશી તેમનું સાલ ઓઢાડીને અભિનંદન અને સન્માન કર્યું હતું અને પોલીસ તંત્રને પૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી પણ શ્રી ઈરફાન કુરેશી આપી હતી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીનું સન્માન સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી હીમકરસિંહજીનું સન્માન કરતા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાન કુરેશી

Recent Comments