અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ જુગારની પ્રવૃત્તિ ડામવા માટે કટિબદ્ધ.

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં ભીમ અગિયારસ ના તહેવાર સબબ જુદા જુદા  વિસ્તારમાં થી જુગાર રમતા કુલ-૧૪ આરોપીઓને કુલ રોકડ રકમ કી.રૂ.-૧૪,૫૭૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ

Related Posts