સાવરકુંડલા તાલુકાના નવાગામ જાબુડા ના ડેડકડા હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી મનસુખદાસ બાપુના સાનિધ્યમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચ શ્રીઓ ના સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી લાલભાઈ મોર,શરદભાઈ ગોદાણી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી, નિતીનભાઈ નગદીયા,પૂર્ણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ભુવા, માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર શ્રી ધિરૂભાઈ વોરા, હિમ્મતભાઈ ગજ્જર તથા સરપંચશ્રી ધિરૂભાઈ વાણીયા,ભરતભાઇ ગીગૈયા,ભિખુભાઈ વાઘમસી,નજુભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ભાલાળા,કાળુભાઇ કાતરીયા,કાળુભાઇ વાધમસી,જીગ્નેશભાઈ કાછડ,જીલુભાઈ ભુકણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત સરપંચ ઓના સન્માન સમારંભ યોજાયો

Recent Comments