આ તકે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા, મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિ શ્રી ભીખાભાઈ ધોરાજીયા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખશ્રી મયુરભાઈ રબારી, જિલ્લા આઇ.ટી સેલ સહ કન્વીનર શ્રી જીતુભાઈ લાઠીયા, તાલુકા કિસાન મોરચા મહામંત્રી શ્રી ભરતભાઈ શેલડીયા, સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય શ્રી ભુપતભાઈ પાનસુરીયા, ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા, લીલીયા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી હસમુખભાઈ હપાણી ભીખાભાઇ ધારૈયા RB ભલાળા આંનદ ભાઈ ધાનાણી પરેશ ભાઈ પાડા બાલાભાઈ મેઘાણી કેપટન ભાવેશભાઈ વાણીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જન્મદિવસની ઉજવણી કરી.
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ના જન્મદિવસ નિમિત્તે પટેલ કન્યા છાત્રાલય લીલીયા ની વિદ્યાર્થીનીઓ ને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી


















Recent Comments