અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા આજરોજ ચૈત્ર નવરાત્રિના રામનવમીના પવિત્ર પર્વ પર સાવરકુંડલા શહેરના હાથા આંબાની ખોડીયાર મંદિરે બાળસ્વરૂપ નવદુર્ગાનું પૂજન કરવામાં આવ્યું.
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
આજરોજ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ચૈત્ર નવરાત્રીના રામનવમીના પવિત્ર દિવસે સાવરકુંડલા શહેરના હાથા આંબાની ખોડીયાર મંદિરે બાળસ્વરૂપ નવદુર્ગાનું પૂજન કરવામાં આવ્યું હતું.
Recent Comments