fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મંડલ ભાજપનાં નવા સુકાનીઓની વરણી જાહેર કરાઈ ખાંભા તાલુકાનાં નવ નિયુકત હોદેદારોની વરણી કરવામાં આવી

અમરેલી જિલ્લામાં મંડલ પ્રમુખ , મહામંત્રી ઓની વરણી થયા બાદ હોદેદારો અને કારોબારીની વરણી બાકી હતી . પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા સાથે ચર્ચા વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ખાંભા તાલુકા ભાજપનાં નવ નિયુકત હોદેદારો અને કારોબારીની વરણી જાહેર કરવામાં આવી છે .

ક્રમ નામ જવાબદારી

1 વિપુલભાઈ હીમંતભાઈ શેલડીયા પ્રમુખ

2 રાધવભાઈ ગોપાભાઈ વરીયા ઉપપ્રમુખ

3 ભાવેશભાઈ ભાનુભાઈ જોષી ઉપપ્રમુખ

4 અશોકભાઈ કનુભાઈ કોટીલા ઉપપ્રમુખ

5 હમીરભાઈ લાખાભાઈ ખાટરીયા ઉપપ્રમુખ

6 હંસાબેન મુકેશભાઈ માંગરોલીયા ઉપપ્રમુખ

7 જયશ્રીબેન નટુભાઈ રાઠોડ ઉપપ્રમુખ

8 અરવિંદભાઈ જીલુભાઈ ચાવડા ઉપપ્રમુખ

9 દુલાભાઈ ઉકાભાઈ તરસરીયા મહા મંત્રી

10 રમેશભાઈ સોમાતભાઈ જાદવ મંત્રી

11 બાવભાઈ વાસુરભાઈ ભમર મંત્રી

12 જગદીશગીરી વિલાસગીરી ગૌસ્વામી મંત્રી

13 અનસારભાઈ ઉસ્માનભાઈ રાઠોડ મંત્રી

14 પુનાબેન ભીખાભાઈ સરવૈયા મંત્રી

15 અસ્મીતાબેન શાંતિલાલ ઠુંમર મંત્રી

16 શિલ્પાબેન કેશુભાઈ દાફડા કોષાધ્યક્ષ

આ વરણીને કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , સાંસદ નારણભાઈ કાછડીયા , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , પૂર્વ ધારાસભ્યશ્રી વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , વાલજીભાઈ ખોખરીયા , જે.વી.કાકડીયા , જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર , પ્રાગજીભાઈ હીરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , દીનેશભાઈ પોપટ સહીતનાં ભાજપનાં સહુ આગેવાનોએ આ વરણીને આવકારી છે .

Follow Me:

Related Posts