અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ માલધારી સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરીજિલ્લા ભાજપ માલધારી સેલના સંયોજકશ્રી, સહ સંયોજકશ્રી અને સભ્યશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

માલધારી સેલ સંયોજક મયુરભાઈ મકવાણા, માલધારીસેલ સહ સંયોજક સામતભાઈ રાતડીયા, માલધારી સેલ સભ્ય સવજીભાઈ બાંભવા, માલધારી સેલ સભ્ય ભાવેશભાઈ ટોળીયા, માલધારી સેલ સભ્ય ઘોહાભાઈ ખાટરીયા, માલધારી સેલ સભ્ય અશોકભાઈ રબારી, માલધારી સેલ સભ્ય દેવસીભાઈ ગમારા, માલધારી સેલ સભ્ય બેચરભાઈ કસોટીયા, માલધારી સેલ સભ્ય વિક્રમભાઈ મકવાણા

Related Posts