અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ પરપ્રાંતીય સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અનેમાર્દર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ પરપ્રાંતીય સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
પરપ્રાંતીય સેલ સંયોજક શશાંકભાઈ મહાજન, પરપ્રાંતીય સેલ સહ સંયોજક અમૃતરાવ ઘૌરપડે, પરપ્રાંતીય સેલ સભ્ય તેજશભાઈ ઢોણે, પરપ્રાંતીય સેલ સભ્ય તુષારભાઈ વાણી પરપ્રાંતીય સેલ સભ્ય જિજ્ઞેશભાઈ કુરૂન્દલે, પરપ્રાંતીય સેલ સભ્ય ડો.પદમાકર વૈદ પરપ્રાંતીય સેલ સભ્ય યોગેશભાઈ વૈદ પરપ્રાંતીય સેલ સભ્ય પ્રદીપભાઈ બીનીવાલ, પરપ્રાંતીય સેલ સભ્ય માનસિંગભાઈ પવાર
Recent Comments