અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ રમત ગમત સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ રમત ગમત સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

રમત ગમત સેલ સંયોજક રોહીતભાઈ મહેતા, રમત ગમત સેલ સહ સંયોજક મગનભાઈ વસોયા, રમત ગમત સેલ સભ્ય જીતુભાઈ ટાટ, રમત ગમત સેલ સભ્ય હિતેશભાઈ ઢોલરીયા, રમત ગમત સેલ સભ્ય રાજદીપસિંહ રાઠોડ, રમત ગમત સેલ સભ્ય અજયભાઈ ગોહીલ, રમત ગમત સેલ સભ્ય હાર્દિકભાઈ ત્રિવેદી, રમત ગમત સેલ સભ્ય રાજેશભાઈ જેઠવા, રમત ગમત સેલ સભ્ય રમેશભાઈ રતનપરા

Related Posts