fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના સંયોજક, સહ સંયોજક અને
સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

સાંસ્કૃતિક સેલ સંયોજક વિજયદાન ગઢવી, સાંસ્કૃતિક સેલ સહ સંયોજક દેવકુભાઈ કનાળા, સાંસ્કૃતિક સેલ સભ્ય કેવલભાઈ મહેતા, સાંસ્કૃતિક સેલ સભ્ય હીતેષગીરી ગોસાઈ, સાંસ્કૃતિક સેલ સભ્ય રાજુભાઈ પંચોળી, સાંસ્કૃતિક સેલ સભ્ય પરેશભાઈ મકવાણા, સાંસ્કૃતિક સેલ સભ્ય બાવકુભાઈ પ્રજાપતી, સાંસ્કૃતિક સેલ સભ્ય રમેશભાઈ ગોંડલીયા, સાંસ્કૃતિક સેલ સભ્ય ધ્યેય પંડયા


Follow Me:

Related Posts