અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીય દ્રારા શહેર ભાજપ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર અમરેલી શહેર ભાજપ મંડલનાં હોદેદારોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીય દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પછી શહેર ભાજપ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર અમરેલી શહેર ભાજપ મંડલ નાં હોદેદારશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

પ્રમુખ ભાવેશભાઈ સોઢા ઉપપ્રમુખ નરૂભાઈ પરમાર ઉપપ્રમુખ વિરલભાઈ વિરપરા ઉપપ્રમુખ દલપતભાઈ અરજણભાઈ ચાવડા ઉપપ્રમુખ યોગેશભાઈ ગણાત્રા ઉપપ્રમુખ વસુમતીબેન ઉપાધ્યાય ઉપપ્રમુખ ઝંખનાબેન ગૌસ્વામી મહામંત્ર રાજેશભાઈ માંગરોળીયા મહામંત્રી ભરતભાઈ મકવાણાતુષારભાઈ વાણી વિજયભાઈ ચોટલીયા અલ્પેશભાઈ અગ્રાવત ફાલ્ગુનીબહેન પંચોલી હંસાબેન વી. ચૌહાણ શ્રીમતિ અમીતાબેન વિજયભાઈ બુચ કોષાધ્યક્ષ ભાવેશભાઈ વાળોદરા

Related Posts