માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી
સાથે સંકલન કરી જિલ્લા ભાજપ આર્થિક સેલના સંયોજકશ્રી, સહ સંયોજક અને સભ્યો ની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
આર્થિક સેલ સંયોજક કાળુભાઈ ભંડેરી આર્થિક સેલ સહ સંયોજક જયવંતભાઈ ફીણાવા આર્થિક સેલ સભ્ય લાલભાઈ દેસાઈ
આર્થિક સેલ સભ્ય અશોકભાઈ ભાદાણી આર્થિક સેલ સભ્ય મનુભાઈ ધાખડા આર્થિક સેલ સભ્ય નરેશભાઈ દલસાણીયા
આર્થિક સેલ સભ્ય નરેશભાઈ સાકરીયા આર્થિક સેલ સભ્ય રાજુભાઈ શીયાણી આર્થિક સેલ સભ્ય શાર્દુલભાઈ લાખણોત્રા
Recent Comments