અમરેલી જિલ્લા ભાજપ મહીલા મોરચાનાં હોદેદાર નિમણૂક કરાઇ
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહીલા મોરચાનાં પ્રમુખ ડો. દીપીકાબેન સરડવાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી અને સૌરાષ્ટ્ર ઝોન મહીલા મોરચાનાં પ્રભારી અને પ્રદેશ ભાજપ મહીલા મોરચાનાં મહામંત્રી વિણાબેન પ્રજાપતી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપનાં મહીલા મોરચા મંત્રી ભાવનાબેન ગોંડલીયા સાથે સંકલન કરી અમરેલી જિલ્લા ભાજપ મહીલા મોરચાનાં હોદેદારશ્રીઓ નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
મહીલા મોરચો
જવાબદારી નામ ગામ
પ્રમુખ રંજનબેન રમેશભાઈ ગોહેલ બગસરા
મહામંત્રી રમાબેન ભુપતભાઈ હીરપરા તરધરી તા.કુંકાવાવ
મહામંત્રી મીનાબેન મુકેશભાઈ ગૌસ્વામી દામનગર
ઉપપ્રમુખ ભાવનાબેન એ. બાંભણીયા રાજુલા
ઉપપ્રમુખ જયાબેન એમ. કાથરોટીયા અમરેલી
ઉપપ્રમુખ મીનાબેન પી. ચૌહાણ અમરેલી
ઉપપ્રમુખ ચંદ્રીકાબેન ડી. ધોરાજીયા લીલીયા
મંત્રી રીટાબેન કે. ભટૃ લાઠી
મંત્રી ઉષાબેન વાય.ગોસ્વામી સાવરકુંડલા
મંત્રી દિવ્યાબેન એન.જોષી બાબરા
મંત્રી નિધિબેન ડી. સાવલીયા ખાંભા
કોષાધ્યક્ષ ગીતાબેન વી. બાવીસી અમરેલી
Recent Comments