અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની ઉધોગપતિ સવજીભાઈ ધોળકીયા ને રાષ્ટ્રીય પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ સન્માનિત કરવામાં આવ્યા તેમાં હાજર કૃષિ ના ઋષિ પ્રફુલ્લભાઈ સેજલીયા ભરતભાઈ રાદડીયા અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઇ ભંડેરી મંત્રી કૌશિકભાઈ ગજેરા લાલજીભાઈ વેકરીયાવિમલભાઈ તથા મનસુખભાઈ કયાડા રામજીભાઈ ગુજરાતી તથા બાબુભાઈ કોરાટ ભાસ્કરભાઈ મેંદપરા પ્રવિણભાઇ આસોદરીયા એલ બી ધોળીયા પ્રેમજીભાઈ મેંદપરા તેમજ વલ્લભભાઈ પાંચાણી સહિત અસંખ્ય ખેડૂતો દ્વારા પ્રકૃતિ પ્રેમી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું ભવ્ય સન્માન કરાયું હતું
અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ કૃષિ ના ઋષિ ઓ દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા નું અભિવાદન

Recent Comments