અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ ની P.G.V.C.L અધિક્ષક ને વીજ પ્રશ્ને રજુઆત કરાય તાઉતે વાવાઝોડા બાદ થી ચાલતી સમસ્યા ઉકેલો ની માંગ
અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ ની વીજ પ્રશ્ને P.G.V.C.L અધિક્ષક સાથે બેઠક ભારતીય કિસાન સંધ બેઠક મળેલી તેમા તમામ તાલુકા ના પ્રમુખ મંત્રી અને જિલ્લા કારોબારી ના સદસ્યો સંગઠન ના હિદેદારો હાજર રહેલ તેમાં ખેડૂતો ના પ્રશ્નો બાબતેની સમિક્ષા કરવા આવી હતી તેમા તોઉતે વાવાઝોડા ને ૧૦ માસ સમય થવા આવેલ છતાં ઘણા તાલુકા મા કામગીરી પૂર્ણ થયેલી નથી સર્વિસ ના સાંધા અને મીટર પડી ગયેલ ડિસ્પ્લે ઉડી ગયેલ હિય આવા તમામપ્રશ્નો ને લઈને પી જી વિ સી એલ ના અધિક્ષક સાહેબ શ્રી સાથે બેઠક યોજીને તમામ પ્રકારની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાય તેવી માંગ અંગે તંત્ર તરફ થી આ સમસ્યા ઝડપી ઉકેલાય તેવી ખાત્રી અપાય છે
Recent Comments