અમરેલી

અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ ની વીજ પ્રશ્ને P.G.V.C.L તંત્ર ને ચેતવણી

અમરેલી જિલ્લા માં વીજ પ્રશ્ને ભારતીય કિસાન સંધ ની ચેતવણી વારંવાર શેરીગ ના નામે વીજ પુરવઠો ખોરવાઈ જતા અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ ની ચેતવણી તા.૧૬/૩/૨૨ થી વીજ પુરવઠો નિયમિત નહિ મળે તો દરેક તાલુકા મથકો ના તમામ ડિવિઝન માં આવેદન પત્ર પાઠવવા સંકલન જિલ્લા ના દરેક તાલુકા માં ખેડૂતો ને ઉનાળુ પાક સમયે વારંવાર વીજ કાપ થી ભારે નુકશાની નો સામનો કરવો પડે તેમ છે આ સમસ્યા થી નારાજ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંધ દ્વારા તંત્ર ને ચેતવણી આપી તા.૧૬/૩/૨૨  સુધી માં સમસ્યા નહિ ઉકેલાય તો દરેક તાલુકા મથકે પી.જી.વી.સી.એલ ડિવિઝનો માં આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરાશે 

Related Posts