અમરેલી ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ભંડેરી સહિત હોદેદારો ની બેઠક યોજાઇ અમરેલી જિલ્લા ભારતીય કિસાન ની તા.૧૦/૬/૨૨ બેઠક માં હાજર રહેલ જિલ્લા ના હોદેદારો તથા તાલુકા ના હોદેદારો હાજર રહેલ તેમાં ખેતીવાડી મા મીટર પ્રથા નાબુદ કરવી ના મુદાને લઈને તેમજ આગામી તારીખ ૧૫/૬/૨૨ ના રોજ ધરણાં ના કાર્યક્રમ ને લઈને વિશેષ બેઠક મળેલ હતી તો અમરેલી જિલ્લા ભારતીય કિસાન ના નેતૃત્વ માં દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું
અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંધ ની બેઠક યોજાઇ

Recent Comments