અમરેલી ગુજરાત ભાજપ ના મહિલા અગ્રણી ઓનો ઉત્તરપ્રદેશ માં ચૂંટણી પ્રચાર સભાઓ ગજવતા ભાવનાબેન ગોંડલીયાભાવના ગોંડલીયા ના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના ૧૬ બહેનો તેમજ સમગ્ર ગુજરાતના ૬૫ બહેનો યુપી પ્રચારમાં જોડાયા રામ મંદિર તીર્થ નિર્માણ કિસાન સન્માન નિધિ યોજના ઓનો યુપી ના મતદારો પર અસરકારક પ્રભાવ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલીયા હાલ યુપીના ચૂંટણી પ્રચારમાં લાગેલા છે આગરા જિલ્લાની ખેરગઢ વિધાનસભામાં પ્રચાર પ્રસારની જવાબદારી ખુદ ભાવનાબેન સંભાળી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં તેમના ચોટદાર ભાષણ તેમજ મહિલાઓ સાથે ઘર ઘર સંપર્ક કરી ઉમેદવાર ભગવાન સિંહ કુશવાહા ને જંગી બહુમતીથી જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે આ સાથે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ગુજરાતની ૬૫ મહિલાઓનું સંગઠન પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે
અમરેલી જિલ્લા મહિલા અગ્રણી ઓનો ઉત્તરપરદેશ ના આગરા ના ખેરગઢ માં ચૂંટણી પ્રચાર સભાઓ ગજવતા ભાવનાબેન ગોંડલીયા

Recent Comments