અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ દ્વારા અખબારી યાદી માં જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લા ની વધુ માત્રા માં યુવા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ના સદસ્યો એ જીત મેળવી છે વર્તમાન સરકાર તરફે ની નારાજગી અને એમના અણઘડ વહીવટી કામકાજ ને ધ્યાને લેતા આ નારાજગી નો માહોલ સર્જાયો હતો જે ના કારણે આ અપસેટ સર્જાયો છે લોકો સાથે થતા અત્યાચાર અને હાલાકી ની આ લિટમસ ટેસ્ટ માં કોંગ્રેસ ના સભ્યો સાચા સાબિત થયા છે આવનારા સમય માં હજુ વધુ જોશ થી આ કોંગી આગેવાનો ને સાથે લઈ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારી સરકાર ને હવે ઘેર ભેગી કરવા માં જનતા પણ સહકાર આપશે તેવી આશા વ્યક્ત કરી છે.
અમરેલી જિલ્લા માં આયોજિત ગ્રામ પંચાયત ચૂંટણી માં કોંગી યુવાનો નો દબદબો : દેવરાજ બાબરીયા

Recent Comments