અમરેલી જિલ્લા માં ભગવાન શ્રીપરશુરામજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી ની તડામાર તૈયારી
અમરેલી જિલ્લા માં ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય પર્વ ની તડામાર તૈયારી ઓ અમરેલી જિલ્લામાં આગામી તા.૩/૫/૨૨ ને મંગળવારે સનાતન ધર્મ અને હિંદુઓ માં શૌર્ય,સાહસ અને ધર્મ સંસ્થાપન તથા અધર્મ, અરાજકતા અને આક્રાંતાઓ નો અંત કરવા પૃથ્વી પર પરમાત્મા ના છઠ્ઠા અવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રીપરસુરામજી ના પ્રાગટ્ય પર્વ ની ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણીઓ માં સૌ બ્રહ્મસમાજ સહપરિવર જોડવવા પરશુરામ સેના ચોર્યાસી બ્રાહ્મણ પંચ અમરેલી જિલ્લા પૂર્વક આમંત્રણ સાથે અનુરોધ કર્યો હતો
Recent Comments