અમરેલી જિલ્લાના મેડિકલ રિપ્રેન્ટટેટીવ એસોસિયેશનનું વાર્ષિક ફેમિલી સ્નેહમિલન કાર્યક્રમ અહીં અવધ હેરિટેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કૉમર્સના પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, અવધ ટાઈમ્સના ભરતભાઈ ચૌહાણ તથા અસોસિએશનના પ્રમુખ રવિભાઈ પંડ્યા તેમજ હોદેદાર સહીતના ટીમ સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા એમ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઇ શીંગાળાની એક યાદીમાં જણાવાયું હતું
અમરેલી જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટીવ અસોસીએશનનાં નૂતન વર્ષનાં વાર્ષિક ફેમિલી સ્નેહમિલન ૨૦૨૪ કાર્યક્રમ યોજાયો

Recent Comments