અમરેલી

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખને દિલ્હીનું હાઇકમાન્ડ નું તેડું

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ દરેક પક્ષ પોતાની રીતે કમર કસી રહી હોય ત્યારે સંગઠનને લઈ અને અત્યંત કીમતી દેવી કોંગ્રેસ સંગઠનને લઈને ખૂબ જાગૃત હોય તેવું માલુમ પડી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય માંથી યુવક કોંગ્રેસના સૌથી વધુ કાર્યક્રમ આપતા બાહોશ પદાધિકારીઓને દિલ્હીનું તેડું આવ્યું છે તેવું અંગત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નો સંપર્ક સાધતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ત્યારે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ દેવરાજ બાબરીયા ના સીરે હજુ વધુ જવાબદારી આવે તો નવાઈ નહીં તેવું લાગી રહ્યું છે.

Related Posts