અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા યુવા સંકલ્પ સંમેલન યોજાયું: હજારો લોકો ની ઉપસ્થિતિ

વિધાનસભા ના છેલ્લા સત્ર ની પુર્ણાહુતી થઈ ચૂકી છે ત્યારે પરેશભાઈ ધાનાણી ની હોમ ટાઉન પીચ અમરેલી વિધાનસભા ના માયાપાદર મુકામે યુવા સંકલ્પ સંમેલન યોજાયું હતું આ સંમેલન માં આજુ બાજુ ના વિસ્તાર માં યુવાનો ને ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત કીટ અર્પણ કરવાનો પણ સાથો સાથ આયોજન હતું ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા વિશાળ સંમેલન યોજી અને ચૂંટણી નું બ્યુગલ ફૂંકવામાં આવી ગયું છે તે આ સંમેલન ઉપર થી ચોક્કસ કહી શકાય આ સમગ્ર માં કાર્યક્રમ માં ઉપસ્થિતિ ગુજરાત વિધાનસભા ના વિપક્ષ નેતા અમરેલી કુકાવાવ વડીયા નાં ધારાસભ્ય શ્રી પરેશભાઈ ઘાનાણી રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ નાં મંત્રી મહંમદ શાહિદ જી રાષ્ટ્રીય મંત્રી સૌરાષ્ટ્ર પ્રભારી માનસિંહ રાઠોડ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા પ્રદેશ કોંગ્રેસ obc ડિપાર્ટમેન્ટ ના મહામંત્રી વાજસુરભાઈ વાળા કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠીવાળ કિસાન કોંગ્રેસ સેલ પ્રમુખ સત્યમ મકાણી કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસૂરિયા કુંકાવાવ તાલુકા પ્રમુખ મધુભાઈ સુસરા જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા જનકભાઈ પડ્યાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભડેરી જિલ્લા પંચાયત સદસ્ય ગૌતમભાઈ વસાવા તાલુકા પંચાયતના સદસ્ય જે કે પાંચાણી/જયવીરભાઈ વાળા /મુકેશભાઈ સોલંકી/બાબુભાઇ પરમાર/અનુજાતી વાલજીભાઈ પરમાર સોશ્યલ મિડીયા નાં શ્યામભાઈ સોલંકી પ્રદેશ અગ્રણી સંદીપ ધાનાણી જિલ્લા યુવક કોંગ્રેસ નાં મહામંત્રી રોનકભાઈ ધાનાણી જુનેદભાઈ ડોડીયા જિલ્લા મંત્રી અભય ડેર કુકાવાવ વડીયા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ ભૌતિક પાંધી વડીયા શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી અમરેલી શહેર મહામંત્રી જયરાજભાઈ મયાત્રા અલ્પેશ દુહેરા અભિષેક વાળા સન્ની ચૌહાણ હિરેન મશરું સહિત કોંગ્રેસ પક્ષ નાં તમામ આગેવાનો યુવક કોંગ્રેસ નાં હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહિયા હતા.
Recent Comments