અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ તેમજ અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભારત દેશની આઝાદીના 75 માં અમૃત ઉત્સવ દરમિયાન દરેક લોકો આઝાદીના ઉત્સવ ને ઉમંગભેર વધાવી રહ્યા છે ત્યારે અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ની આગેવાનીમાં અમરેલી શહેરના ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે નિશુલ્ક ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આશરે ૨૫૦૦ જેટલા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યૂ હતું
અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ તેમજ અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો

Recent Comments