આગામી તા.૨૧ ઓગસ્ટને શનિવારના રોજ યોજનાર અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવી છે. બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની ચર્ચા આગામી સપ્ટેમ્બર માસમાં મળનારી બેઠકમાં કરવામાં આવશે તેમ અધિક કલેક્ટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે.
અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

Recent Comments