અમરેલી અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મોકૂફ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આગામી બેઠક તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ ને શનિવારના રોજ યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. Tags: Post navigation Previous Previous post: લાઠી તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃત્તિ રેલી યોજાઇNext Next post: ૬ ડિસેમ્બર શોર્ય દિને સુરત સિવિલ ડિફેન્સમાં વધુ એક રાષ્ટ્રપતિ મેડલ એનાયત. Related Posts અમરેલી જીલ્લા કક્ષા ના પ્રજાસત્તાક પર્વ માં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ રજૂ કરેલ ટેબ્લો એ પ્રથમ ક્રમ મેળવ્યો અમરેલી ડી.એમ. પટેલ કોલેજ ઓફ ફીઝીયોથેરાપીના ૩ વિદ્યાર્થીઓ ટોપ ૧૦માં ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર લાલજીદાદા ના વડલા થી ૫૦૦ પરિવારો ના ૩૦૦૦ વ્યક્તિ ઓને છાસ વિતરણ કેન્દ્ર
Recent Comments